10 august 2024

અંબોઈ ખસી જાય તો શું કરશો? જાણો અહીં ઘરેલુ ઉપચાર 

Pic credit - Socialmedia

શરીરના કેન્દ્ર બિંદુ નાભિની યોગ્ય જગ્યા પર હોવું બહુ જ જરૂરી છે.ઘણી વાર નાભિ તેમની જગ્યાથી ખસી જાય છે, જેને અંબોઈ ખસી જવી કે પિચોટી કહેવામાં આવે છે. 

Pic credit - Socialmedia

તેનાથી પેટમાં દુખાવો, ગેસ, ભૂખ ન લાગવી, પગમાં કંપન, ગભરાહટ અને વોમીટિંગ વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. 

Pic credit - Socialmedia

જો કોઈની નાભિ ખસી તો ઘરેલુ ઉપચારથી તરત સારવાર કરી શકો છો

Pic credit - Socialmedia

જો અંબોઈ ખસી જાય તો પહેલા જમીન પર સીધા સૂઈ જાઓ, અને બન્ને પગને દિવાલની મદદથી સીધા ઉપર ઉઠાવો. આમ બે ત્રણ વાર કરો

Pic credit - Socialmedia

બીજી રીત ટુવાલને રોલ બનાવવી તે રોલને નાભિ પર મૂકો અને તેની સાથે ઉંધા સૂઈ જાઓ, આમ નાભિ અંદરની તરફ જશે.

Pic credit - Socialmedia

અંબોઈ ખસી જાય તો નાભિ પર અંગૂઠો મુકી તેને થોડુ દબાવો આમ કરવાથી નાભિ બેસી જશે

Pic credit - Socialmedia

આ સિવાય તમે યોગ આસન પણ કરી શકો છો તેના માટે હલાસન, નૌકાસન અને પવનમુક્તાસન જેવા યોગ કરો નાભિ યોગ્ય સ્થાને આવી જશે

Pic credit - Socialmedia

એકવાર નાભિ યોગ્ય સ્થાને આવી જાય, પછી તમારા પગના અંગૂઠા પર કાળી દોરી બાંધો. આથી ફરી નાભિ ખસી ન જાય 

Pic credit - Socialmedia