હિના ખાનના પરિવાર વિશે જાણો

05 : june

Photo: Instagram

હિના ખાનનો જન્મ 2 ઓક્ટોબર 1987ના રોજ થયો હતો

05 : june

Photo: Instagram

હિના ખાનના પિતાનું નામ અસલમ ખાન છે

05 : june

Photo: Instagram

હિના ખાનનો નાનો ભાઈ આમિર ખાન, જે એક ટ્રાવેલ એજન્સી કંપનીનો માલિક છે

Photo: Instagram

હિના ખાન લગભગ 13 વર્ષથી રોકી જયસ્વાલને ડેટ કરી રહી હતી 

Photo: Instagram

ઘણી સિરિયલોની સાથે, હિના ખાને રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો

Photo: Instagram

 હિના ખાન બિગ બોસ-11 ની રનર અપ પણ રહી ચૂકી છે

Photo: Instagram

રોકી હંમેશા હિના ખાન સાથે કેન્સર દરમિયાન ઉભો રહ્યો છે

Photo: Instagram

રોકી જ્યસ્વાલ આસિસ્ટન્ટ ડિરેક્ટર અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર છે

Photo: Instagram