હિમેશ રેશમિયાનો જન્મ 23 જુલાઈ 1973 ના રોજ ગુજરાતમાં થયો હતો

22 : july

photo : instagram

હિમેશ રેશમિયાની ઉંમર 52 વર્ષ છે

photo : instagram

હિમેશ રેશમિયાના પિતાનું નામ વિપિન રેશમિયા 

photo : instagram

હિમેશ રેશમિયાની માતાનું નામ મધુ રેશમિયા છે

photo : instagram

હિમેશ રેશમિયાની પહેલી પત્નીનું નામ કોમલ હતું, જેનાથી તેમને એક પુત્ર સ્વયમ છે

photo : instagram

હિમેશ રેશમિયાએ બીજા લગ્ન અભિનેત્રી સોનિયા કપૂર સાથે કર્યા હતા

photo : instagram

હિમેશ રેશમિયા, ગાયક-સંગીત નિર્દેશક હોવા ઉપરાંત, ઘણા ટીવી રિયાલિટી શોને જજ પણ કરી ચૂક્યા છે

photo : instagram

હિમેશ રેશમિયાએ સલમાન ખાનની ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી

photo : instagram

હિમેશ રેશમિયાએ બોલિવુડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે

photo : instagram

હિમેશ રેશમિયાનું ઘર ખૂબ જ સ્ટાઇલિશ અને ક્લાસી છે

photo : instagram