6 September 2026

લીવરને હેલ્ધી રાખવા માટેની 5 હેલ્ધી ડ્રિંક્સ

લીવર આપણા શરીરનું એક મહત્વપૂર્ણ અંગ છે.

Photo Credit - iStock

તેની યોગ્ય કાળજી રાખવી જરૂરી છે. 

Photo Credit - iStock

ગ્રીન ટીમાં લીવરમાં જમા થયેલી ચરબી ઘટાડવામાં મદદ કરે છે.

Photo Credit - iStock

ફેટી લીવરની સમસ્યાથી પીડાતા લોકો માટે ગ્રીન ટી ફાયદાકારક છે.

Photo Credit - iStock

પૂરતું પાણી પીવાથી શરીરમાં હાઇડ્રેશન જળવાય છે.

Photo Credit - iStock

પાણી પીવાથી લિવરના સામાન્ય કાર્યને સપોર્ટ મળે છે.

Photo Credit - iStock

દાડમ, પોલીફેનોલ્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે.

Photo Credit - iStock

દરરોજ દાડમના રસનું સેવન કરવાથી લીવર સાફ થાય છે.

Photo Credit - iStock

બીટરૂટનો રસ પીવાથી લોહી શુદ્ધ થાય છે અને લીવરનું કાર્ય સુધરે છે.

Photo Credit - iStock

તેને તમારા રોજિંદા દિનચર્યામાં સામેલ કરવાથી લીવર સ્વસ્થ રહે છે.

Photo Credit - iStock

લીંબુમાં વિટામિન C અને એન્ટીઑકિસડન્ટ હોય છે.

Photo Credit - iStock

જે લીવરને સાફ કરવામાં મદદ કરી શકે છે.

Photo Credit - iStock

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે.

Photo Credit - iStock