26 october 2024

ઓપરેશન વગર કિડનીની પથરીને બહાર કાઢી શકે છે આ અસરકારક ઉપાય

Pic credit - gettyimage

કિડનીમાં પથરી એક પીડાદાયક સમસ્યા છે. જે સમસ્યા આજકાલ ઘણા લોકોમાં જોવા મળે છે.

Pic credit - gettyimage

કિડની સ્ટોનના દર્દીઓને પથરી દૂર કરવા માટે દવા લેવાની અને પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

Pic credit - gettyimage

જો પથરી પેશાબની નળીઓમાં જમા થઈ જાય તો મુશ્કેલી ઉભી થઈ જાય છે અને મૂત્ર સંક્રમણ થઈ શકે છે.

Pic credit - gettyimage

ત્યારે પથરીને દવાઓે સિવાય કેટલાક ઘરેલુ ઉપચારથી પણ ઠીક કરી શકાય છે.

Pic credit - gettyimage

કિડનીની પથરી માટે તમારે લીંબુ પાણી પીવું જોઈએ. લીંબુમાં સાઇટ્રેટ હોય છે, જે એક રસાયણ છે જે કેલ્શિયમ સ્ટોન બનતા અટકાવે છે.

Pic credit - gettyimage

તુલસીનો રસ જેમાં એસિટિક એસિડ હોય છે, જે કિડનીની પથરી તોડવામાં અને દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.

Pic credit - gettyimage

એપલ સીડર વિનેગરમાં એસિટિક એસિડ હોય છે. જે કિડનીના સ્ટોનને ઓગળવામાં મદદ કરે છે.

Pic credit - gettyimage

અજમાનું પાણી શરીરમાં ઝેરી તત્વો દૂર કરે છે અને કિડનીને પેશાબ મારફતે બહાર કરવામાં પણ અસરકારક છે .

Pic credit - gettyimage

દાડમના રસનો ઉપયોગ સદીઓથી કિડનીના કાર્યને સુધારવા માટે કરવામાં આવે છે. તે તમારી સિસ્ટમમાંથી સ્ટોન અને અન્ય ઝેરી તત્વોને બહાર કાઢી શકે છે.

Pic credit - gettyimage

વ્હીટગ્રાસ પથરી દૂર કરવામાં મદદ કરે છે અને કિડનીને સાફ કરવામાં પણ મદદ કરે છે.

Pic credit - gettyimage