15 october 2024

નસકોરા બંધ કરવાના ઘરેલુ ઉપચાર, જાણો અહીં

Pic credit - gettyimage

રાત્રે સૂતી વખતે નસકોરા બોલવાની સમસ્યા આજકાલ સામાન્ય બની ગઈ છે.

Pic credit - gettyimage

જોકે નસકોરા બોલાવનાર વ્યક્તિ કરતા તેની આસપાસ ઊંઘતી વ્યક્તિને તે વધારે પરેશાન કરે છે અને તેની ઊંઘમાં ખલેલ પહોંચે છે.

Pic credit - gettyimage

જો તમારા ઘરમાં પણ કોઈ સુતી વખતે નસકોરા બોલાવે છે અને તમે આ સમસ્યાથી પરેશાન હશો. તો જાણી લો નસકોરા બંધ કરવાના ઘરેલુ ઉપચાર

Pic credit - gettyimage

એક ગ્લાસ પાણીમાં ફુદિનાના પાનને ઉકાળીને થોડું ઠંડુ થતા તે પાણીનું સેવન કરવાથી ઘણી રાહત થશે

Pic credit - gettyimage

એક ગ્લાસ ગરમ પાણીમાં 1 ચમચી તજ પાવડર નાખી પીવાથી થોડા દિવસોમાં જ અસર દેખાવા લાગશે.

Pic credit - gettyimage

રાત્રે સૂતા પહેલા લસણની એક કળીને ગળી જઈ હુંફાળા પાણી પી લેવાથી પણ નસકોરાની સમસ્યાથી રાહત મળશે.

Pic credit - gettyimage

દરરોજ રાત્રે સૂતા પહેલા ઓલિવ ઓઈલના થોડા ટીપા નાકમાં નાખવાથી નસકોરાની સમસ્યા ધીરે ધીરે દૂર થઈ જશે.

Pic credit - gettyimage

દેશી ઘી ને થોડું ગરમ ​​કરી તેના ટીપા નાકમાં નાખવાથી નસકોરાની સમસ્યા દૂર થાય છે.

Pic credit - gettyimage

દરરોજ રાત્રે સૂતા પહેલા ગરમ દૂધમાં એક ચમચી હળદર નાખીને પીવાથી પણ ઉંઘ સારી આવે છે અને નસકોરા બંધ થાય છે.

Pic credit - gettyimage