6 december 2024

દેશી ઘીમાં ચપટી મરી પાઉડર ભેળવીને ખાવાથી જાણો શું થાય છે? 

Pic credit - gettyimage

ભારતીય મસાલા ભોજનનો સ્વાદ વધારવાની સાથે તમારા સ્વાસ્થ્ય માટે પણ ઘણા ફાયદાકારક છે.

Pic credit - gettyimage

આ મસાલાઓની યાદીમાં મરીનો પણ સમાવેશ થાય છે, તેનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે થાય છે.

Pic credit - gettyimage

પણ શું તમે જાણો છો કાળા મરીના પાઉડરને ચમચી ઘીમાં ભેળવીને ખાવાથી શું થાય છે? જો નહીં તો ચાલો જાણીએ

Pic credit - gettyimage

કાળા મરી અને ઘીનું સેવન કરવાથી તમે સૂકી ઉધરસમાં રાહત મળે છે, તેના માટે 1 ચમચી દેશી ઘીમાં ચપટી મરી પાઉડર ભેળવો

Pic credit - gettyimage

કાળા મરીને ઘી સાથે ભેળવી સેવન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે અને ભૂખ ઓછી લાગે છે.

Pic credit - gettyimage

સાંધાના દુખાવાની સમસ્યામાં મરી અને ઘીનું સેવન કરવું ફાયદાકારક છે, સાથે આ મિશ્રણને તમે સાંધા પર લગાવવાથી દુખાવો ઓછો થાય છે.

Pic credit - gettyimage

ઘી અને મરી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો અને ઈમ્યુનિટી બુસ્ટ કરે છે.

Pic credit - gettyimage

કાળા મરી અને ઘી બંનેનું મિશ્રણ શરીરમાં જમા થયેલી ગંદકીને દૂર કરે છે, જેનાથી તમારુ પાચનતંત્ર મજબૂત બને છે.

Pic credit - gettyimage

ઘી અને મરીનું મિશ્રણ હૃદયમાં લોહીનું પરિભ્રમણ સુધારે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.

Pic credit - gettyimage