5 december 2024

રાતે સૂતા પહેલા પગના તળિયામાં માલિશ કરવાથી જાણો શું થાય છે? 

Pic credit - gettyimage

આખો દિવસની ભાગ-દોડ બાદ વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે થાકી જાય છે. 

Pic credit - gettyimage

ત્યારે આ થાકને દૂર કરવા તમારા પગના તળિયામાં માલિશ કરવી ઘણી ફાયદાકાર છે 

Pic credit - gettyimage

પગના તળિયામાં માલિશ કરવાથી શારીરિક અને માનસિક રાહત મળે છે અને તે સાથે અન્ય પણ ઘણા ફાયદા થાય છે, ચાલો જાણીએ

Pic credit - gettyimage

રાત્રે સૂતા પહેલા તળિયાની માલિશ કરવાથી બ્લડ સર્કુલેશન સુધરે છે. તેનાથી પગની સુંદરતા વધી જાય છે.

Pic credit - gettyimage

સૂતા પહેલા 5 થી 10 મિનિટ તળિયામાં માલિશ કરવાથી આરામનો અનુભવ થાય છે. દિવસભરનો થાક, ચિંતા અને તણાવ પણ દૂર થાય છે.

Pic credit - gettyimage

જો તમે સાંધાના દુખાવાથી કે પગના દુખાવાથી પીડિત છો, તો સૂતા પહેલા પગના તળિયાની માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે.

Pic credit - gettyimage

રાત્રે સૂતા પહેલા પગના તળિયાની માલિશ કરવાથી સ્નાયુઓને આરામ મળે છે જેનાથી ઉંઘ સારી આવે છે.

Pic credit - gettyimage

તળિયાની માલિશ કરવાથી આખા શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે અને ચેહરાની ત્વચા ખીલી ઉઠે છે 

Pic credit - gettyimage