29 November 2024

રાતભર તલને પલાળીને તેનું ખાલી પેટે પાણી પીવાથી જાણો શું થાય છે?

Pic credit - gettyimage

ભારતીય ઘરોમાં ઘણા પ્રકારના મસાલા અને અનાજનો ઉપયોગ થાય છે જે શરીર માટે આયુર્વેદિક દવાઓ સમાન છે.

Pic credit - gettyimage

તેમાથી જ એક છે કાળા તલ અને સફેદ તલ. મોટાભાગના ભારતીય ઘરોમાં તલનો ઉપયોગ લાડું, ચિક્કી કે ચટની બનાવવામાં થાય છે.

Pic credit - gettyimage

પણ શું તમે જાણો છો આ તલને રાતભર પાણીમાં પલાડી ખાલી પેટે તે પાણીનું સેવન કરવાથી શું થાય છે? જો નહીં તો ચાલો જાણીએ

Pic credit - gettyimage

તલમાં ઉચ્ચ ફાઇબર હોય છે જેનું પાણી પાચન, કબજિયાત અને આંતરડાને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.

Pic credit - gettyimage

તલનું પાણી અસ્થમા અને અન્ય શ્વસન રોગોને રોકવામાં મદદ કરી શકે છે.

Pic credit - gettyimage

કાળા તલમાં કેન્સર વિરોધી ગુણો હોય છે જેને પલાડી તેનુ પાણી પીવાથી કેન્સરના જોખમોને ઘટાડી શકાય છે.

Pic credit - gettyimage

તલના બીજમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને અન્ય પોષક તત્વો હોય છે જેનું પાણી ડાયાબિટીસ સામે લડવામાં મદદ કરે છે

Pic credit - gettyimage

તલનું પાણી પીવાથી હાડકાં મજબૂત અને શરીર સ્વસ્થ રાખવામાં મદદ મળે છે.

Pic credit - gettyimage

તલનું પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે અને ઈમ્યુનિટી બુસ્ટ થાય છે.

Pic credit - gettyimage