30 december 2024

જમ્યા પછી ભૂલથી પણ ના કરતા આ કામ ! નહીં તો સ્વાસ્થ્ય બગડશે

Pic credit - gettyimage

ઘણા એવા કામ છે જે જો જમ્યા પછી તરત કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ  અસર પડે છે.

Pic credit - gettyimage

ચાલો જાણીએ એ કામ વિશે જે તમારે ખાવાનું ખાધા પછી તરત ના કરવા જોઈએ.

Pic credit - gettyimage

જમ્યા પછી તરત સૂવું ના જોઈએ, કારણ કે, સૂવાથી પેટમાં એસિડ રિફ્લક્સ અને હાર્ટબર્નની સમસ્યા થઈ શકે છે.

Pic credit - gettyimage

જમ્યા પછી તરત જ તમારે બ્રશ ના કરવું જોઈએ, કારણ કે એસિડના સંપર્કમાં આવવાથી દંતવલ્ક નબળા પડી શકે છે

Pic credit - gettyimage

જમ્યા પછી પાણીનું વધુ પડતું સેવન ના કરવું જોઈએ, તેનાથી પાચન પ્રક્રિયા પર નકારાત્મક અસર થાય છે 

Pic credit - gettyimage

ખાધા પછી ધૂમ્રપાન કરવાથી પાચન સંબંધી વિકૃતિઓ અને અમુક પ્રકારના કેન્સરનું જોખમ વધે છે. આથી જમ્યા પછી સ્મોકિંગ ના કરવું જોઈએ

Pic credit - gettyimage

જમ્યા પછી તરત એક્સરસાઈઝ ના કરવી, કારણકે તેનાથી પાચનતંત્રમાં લોહીનો યોગ્ય પ્રવાહ અટકે છે. આથી જમ્યાના 3-4 કલાક પછી જ કસરત કરો.

Pic credit - gettyimage

જમ્યા પછી ફ્રુટ ખાવાની આદત હોય તો સુધારી દેજો ! કારણ કે ખાટા ફળો એસિડિટી અને ગેસની  સમસ્યા કરી શકે છે

Pic credit - gettyimage