પેટ પર જામેલી ચરબીને દૂર કરવાના 5 આસાન અને અસરકારક ઉપાય, જાણો અહીં

17 June 2024 

Image - Socialmedia

આજકાલ અવ્યવસ્થિત લાઈફસ્ટાઈલ અને ગમેતે ખાન-પાનને કારણે મોટા ભાગના લોકો મેદસ્વીતાનો સામનો કરી રહ્યા છે.

Image - Socialmedia

તેમા પણ ઘણા લોકો પેટની આસપાસ જામેલી ચરબીથી પરેશાન છે જેના માટે તે કઈને કઈ કરતા રહે છે તેમ છત્તા બેલી ફેટ ઓછું નથી થતુ.

Image - Socialmedia

ત્યારે આ બેલી ફેટને ઘટાડવા માટે અમે તમારા માટે 5 અસરકારક ઉપાય લઈને આવ્યા છે.

Image - Socialmedia

બેલી ફેટ ઓછું કરવા દરરોજ 20થી 30 મીનિટની એક્સરસાઈઝ જરુર કરો, જો તમને એક્સરસાઈઝ ના પસંદ હોય તો યોગ કરો

Image - Socialmedia

તમારા ભોજન વચ્ચે ઓછામાં ઓછો 3 કલાકનો ગેપ રાખો, આમ કરવું ઈન્સુલિન મેન્ટેન કરે છે અને ખોરાકને પચવાનો સમય મળે છે આ સાથે જમતા પહેલા એક નાની પ્લેટ સલાડ ખાવ

Image - Socialmedia

સવારનો નાસ્તો જરુર કરો અને તે પ્રોટીનથી ભરપુર ખોરાક સાથે કરો જેમકે ઈંડા, પનીર, મલ્ટીગ્રેન રોટલી, ફ્રુટ જેવા ખોરાક લો

Image - Socialmedia

બેલી ફેટ વધવાનું કારણ પુરતી ઊંઘ ન લેવું પણ હોઈ શકે એટલે 7 થી 8 કલાકની ઊંઘ લો

Image - Socialmedia

વિટામીન Dની કમીના કારણે પણ ચરબી વધી શકે તે માટે ડોક્ટરની સલાહ મુજબ ખોરાક લો

Image - Socialmedia

તમારી ભાવતી દરેક વસ્તુ ખાવ પણ લીમીટમાં આ સાથે શરીરને હમેંશા એક્ટિવ રાખો બેસી રહેવાથી વજનની સાથે બેલી ફેટ વધશે

Image - Socialmedia

અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે આથી અનુસરતા પહેલા તમારા નિષ્ણાતની સલાહ જરુર લો

Image - Socialmedia