09 august 2024

જો અચાનક વધી જાય બ્લડ પ્રેશર તો તરત જ કરી લો આ કામ

Pic credit - Socialmedia

બ્લડપ્રેશર નોર્મલ રહે તે ખૂબ જ જરૂરી છે. જો આમ ન થાય તો વ્યક્તિને અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ થઈ શકે છે

Pic credit - Socialmedia

પરિણામે, વ્યક્તિને સ્ટ્રોક આવી શકે છે. માથામાં તીવ્ર દુખાવો થાય છે, દ્રષ્ટિ અસ્પષ્ટ થઈ જાય છે.

Pic credit - Socialmedia

ત્યારે જો કોઈનું બ્લડ પ્રેશર અચાનક વધી જાય તો આ ઉપાય જરુર આજમાવી જુઓ

Pic credit - Socialmedia

હાઈ બીપીના કિસ્સામાં તમને સંકેતો જણાય ને તરત જ એક ગ્લાસ પાણી પી લો. આના કારણે બ્લડ પ્રેશરનું સ્તર ઝડપથી ઘટવા લાગશે.

Pic credit - Socialmedia

બ્લડ પ્રેશર વધે થોડી વાર સૂઈ જાઓ. આ શરીરને આરામ આપે છે અને બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરશે. ઓછામાં ઓછા 10 મિનિટ સુધી સૂતા રહો. 

Pic credit - Socialmedia

જો કોઈ કારણોસર બ્લડ પ્રેશરનું સ્તર વધે છે, તો તમે શ્વસન ક્રિયા કરો ઉંડા શ્વાસ લો જે બ્લડ પ્રેશરના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે

Pic credit - Socialmedia

જો બ્લડ પ્રેશરનું સ્તર અચાનક હાઈ થઈ જાય, તો ઠંડા પાણીથી સ્નાન કરી શકો છો. તેનાથી સ્નાયુઓને આરામ મળે છે, રક્ત પ્રવાહ સુધરે છે

Pic credit - Socialmedia

બીપી હાઈ થતા મનને શાંત રાખવા પ્રયાસ કરો, ગીતો સાંભળો કે અન્ય ગમતી વાતો કરવાનો પ્રયાસ કરો

Pic credit - Socialmedia

બીપી નોર્મલ થયા બાદ પણ જો તમે ખોરાક લો છો તો મીઠાનું સેવન સીમિત માત્રામાં કરી દો અને સંતુલિત આહાર લો

Pic credit - Socialmedia