3.11.2024

ગિલોય અને હળદનું પાણી પીવાથી થાય છે અનેક લાભ

Image - Freepik 

ગિલોય અને હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક માનવામાં આવે છે.

અઠવાડિયામાં 3 વખત ગિલોય અને હળદરના પાણીનું સેવન કરવાથી શરીરને ઘણા ફાયદો થાય છે.

ઉકળતા પાણીમાં કાળા મરી પાઉડર, હળદર અને ગિલોય પાવડર ઉમેરી 5 મીનીટ ઉકળવા દો. આ પછી તેને ગાળીને પી લો.

ગિલોય અને હળદરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના ગુણ જોવા મળે છે.

આ પાણીનું સેવન કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત રહે છે

ગિલોય અને હળદરનું પાણી ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ગિલોય અને હળદરનું પાણી પાચનને સુધારે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.