28 March  2024

Photo : Instagram

15 કરોડ આપી કેપ્ટન બનાવ્યો તેમ છતાં જીતાડી ન શક્યો એક મેચ

28 March  2024

Photo : Instagram

આઈપીએલ 2024ની 8મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈને હાર આપી

28 March  2024

Photo : Instagram

મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલ 2024ની સતત બીજી મેચ હારી

28 March  2024

Photo : Instagram

પહેલી મેચમાં ગુજરાત ટાઈટન્સ સામે પરાજય થયો હતો

28 March  2024

Photo : Instagram

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પોઈન્ટટેબલમાં હજુ ખાતું ખોલી શકી નથી.

28 March  2024

Photo : Instagram

મુંબઈની હારને કારણે કેપ્ટન પર સવાલો થઈ રહ્યા છે

28 March  2024

Photo : Instagram

કેપ્ટને બોલિગ કરી 4 ઓવરમાં 46 રન આપ્યા હતા

28 March  2024

Photo : Instagram

હાર્દિક પંડ્યાની બેટિંગ પણ ખુબ નિરાશાજનક રહી હતી

28 March  2024

Photo : Instagram

પંડ્યા 20 બોલમાં માત્ર 24 રન જ બનાવી શક્યો હતો