28 March 2024

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે પ્રેગ્નન્સીમાં પપૈયાનું સેવન ન કરવું જોઈએ

ઘરના વડીલો પણ આપતા હોય છે આ જ સલાહ

ડોક્ટર્સ પણ અલગ અલગ સલાહ આપતા હોય છે   

2002માં ઉંદરો પરના પ્રયોગનો અભ્યાસ થયો હતો જાહેર

અભ્યાસ અનુસાર પ્રેગ્નન્સીમાં કાચુ પપૈયુ ખાવાથી થાય છે નુકસાન

મિસકેરેજ અથવા પ્રિમેચ્યોર ડિલિવરીનું જોખમ વધે છે

 કાચા પપૈયામાં લેટેક્સનું પ્રમાણ વધુ હોય છે

પપૈયામાં મળી આવતા એંજાઇમના કારણે ગર્ભ માટે નુકસાન

જો કે પાકું પપૈયુ વિટામીન C, વિટામીન Eનો સ્ત્રોત હોવાથી ફાયદાકારક

નોંધ-આ લેખ માત્ર જાણકારી માટે છે, અમલ કરતા પહેલા તબીબની સલાહ અવશ્ય લેવી