હરભજન સિંહનો જન્મ 3 જુલાઈ 1980ના રોજ થયો છે

02  : july

photo : instagram

હરભજન સિંહ ભજ્જીના નામથી ફેમસ છે

photo : instagram

હરભજન સિંહે રાજ્યસભામાં સંસદ સભ્ય તરીકે સેવા આપી છે

photo : instagram

હરભજન સિંહ સેલિબ્રિટી અને ક્રિકેટ કોમેન્ટેટર પણ છે

photo : instagram

હરભજન 1998 થી 2016 સુધી ભારત માટે ઓફ સ્પિન બોલર તરીકે રમ્યો હતો

photo : instagram

હરભજન સિંહ ટેસ્ટમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય બોલર છે

photo : instagram

હરભજન સિંહને 5 બહેનો છે

photo : instagram

હરભજન સિંહની પત્નીનું નામ ગીતા બસરા છે

photo : instagram

હરભજન સિંહ અને ગીતા બસરા એક પુત્ર અને એક પુત્રીના માતા-પિતા છે

photo : instagram

 હરભજન સિંહે  29 ઓક્ટોબર 2015ના રોજ ગીતા બસરા સાથે લગ્ન કર્યા 

photo : instagram