(Credit Image : instagram)

04 :August 

હંસિકા મોટવાણીનો જન્મ 9 ઓગસ્ટ, 1991ના રોજ મુંબઈમાં થયો હતો

(Credit Image : instagram)

હંસિકા મોટવાણીના પિતા પ્રદીપ મોટવાણી એક બિઝનેસમેન છે

પિતા

(Credit Image : instagram)

હંસિકા મોટવાણીની માતા મોના મોટવાણી છે

માતા

(Credit Image : instagram)

 હંસિકા સિંધી હિંદુ પરિવારમાંથી આવે છે

સિંધી પરિવાર

(Credit Image : instagram)

હંસિકા મોટવાણીને એક મોટો ભાઈ પ્રશાંત મોટવાણી છે

એક ભાઈ

(Credit Image : instagram)

હંસિકાએ 2022માં બિઝનેસમેન સોહેલ કથુરિયા સાથે લગ્ન કર્યા હતા

2022માં લગ્ન

(Credit Image : instagram)

હાલમાં હંસિકા અને સોહેલના છુટાછેડાની વાત ચાલી રહી છે

2025માં છુટાછેડાની ચર્ચા

(Credit Image : instagram)

શાહરૂખ ખાન સાથે કરી હતી પહેલી જાહેરાત

પહેલી જાહેરાત

(Credit Image : instagram)

'શકા લાકા બૂમ બૂમ'થી હંસિકા મોટવાણી ફેમસ થઈ હતી

'શકા લાકા બૂમ બૂમ' 

(Credit Image : instagram)

16 વર્ષની ઉંમરે અલ્લુ અર્જુનની ફિલ્મમાં ડેબ્યૂ કર્યું 

 16 વર્ષની ઉંમરે ડેેબ્યુ