(Credit Image : instagram)

05 :August 

 ગુરુ રંધાવાના પરિવાર વિશે જાણો

(Credit Image : instagram)

ગુરુ રંધાવા એક પંજાબી સિંગર છે

પંજાબી સિંગર

(Credit Image : instagram)

ગુરુ રંધાવાના પરિવારમાં એક ભાઈ અને માતા-પિતા છે

ગુરુ રંધાવા પરિવાર

(Credit Image : instagram)

ગુરુ રંધાવાનો જન્મ 30 ઓગસ્ટ 1991ના રોજ પંજાબના ગુરદાસપુર જિલ્લાના નૂરપુર ગામમાં થયો હતો

પંજાબમાં જન્મ

(Credit Image : instagram)

ગુરુ રંધાવાએ IIM કોલેજમાંથી MBA કર્યું હતું

MBA કર્યું

(Credit Image : instagram)

 ગુરુ રંધાવા "હાઈ રેટેડ ગબરૂ", "સૂટ", "યાર મોડ દો", "પટોલા" અને "ફેશન" જેવા ગીતો માટે જાણીતા છે 

ફેમસ ગીત

(Credit Image : instagram)

ગુરુ રંધાવા હંમેશા પોતાના ગીતોને કારણે ચર્ચામાં રહે છે

પંજાબી ગીત

(Credit Image : instagram)

વર્ષ 2012માં તેમનું પહેલું ગીત 'સેમ ગર્લ' લોન્ચ થયું હતુ

પહેલું ગીત

(Credit Image : instagram)

પંજાબી સિંગર ગુરુ રંધાવા પાસે અનેક લક્ઝરી કાર અને કરોડોની સંપત્તિ છે

સંપત્તિ

(Credit Image : instagram)

ગુરુ રંધાવા બોલિવુડમાં પણ હિટ છે

હિટ ગીત