ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી ચૂક્યો છે

15 : june

Photo: Instagram

ગુકેશ ડોમરાજુ ડી. ગુકેશ તરીકે ઓળખાય છે

15 : june

Photo: Instagram

ગુકેશ ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર અને વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે

Photo: Instagram

ગુકેશનો જન્મ 29 મે, 2006 ના રોજ ચેન્નાઈ, તમિલનાડુમાં થયો હતો

Photo: Instagram

ડી ગુકેશના માતા-પિતા બંન્ને ડોક્ટર છે

Photo: Instagram

 ગુકેશ તેમના પિતા, રજનીકાંત (કાન, નાક અને ગળાના) સર્જન છે

Photo: Instagram

ગુકેશ તેમની માતા, પદ્મકુમારી, એક માઇક્રોબાયોલોજિસ્ટ છે

Photo: Instagram

 ડી ગુકેશે સાત વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું

Photo: Instagram

ગુકેશને એક નાનો ભાઈ પણ છે

Photo: Instagram