ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પરિવાર વિશે જાણીએ

15: july

photo : instagram

ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો જન્મ 15જુલાઈ 1962ના રોજ થયો છે

photo : instagram

ભૂપેન્દ્ર પટેલનું આખું નામ ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ છે

photo : instagram

ભૂપેન્દ્ર પટેલે 2017 થી 2025 સુધી ગુજરાત વિધાનસભામાં ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે

photo : instagram

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની મ્યુનિસિપલ સંસ્થાઓમાં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી

photo : instagram

ભૂપેન્દ્રભાઈ પટેલે એપ્રિલ 1982માં સરકારી પોલિટેકનિક, અમદાવાદમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાનો અભ્યાસ કર્યો 

photo : instagram

ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા છે 

photo : instagram

ભૂપેન્દ્રભાઈ પટેલના પિતાનું રજનીકાંત પટેલ છે

photo : instagram

ભૂપેન્દ્રભાઈ પટેલની પત્નીનું નામ હેતલ પટેલ છે

photo : instagram

ભૂપેન્દ્રભાઈ પટેલને એક દીકરો અને એક દીકરી છે

photo : instagram