20.7.2025
Plant In Pot : ચિયા સીડ્સને ઘરે ઉગાડવા અપનાવો સરળ રીત
Image -Freepik
કેટલીક ખાદ્ય વસ્તુઓ ખૂબ જ આરોગ્યપ્રદ માનવામાં આવે છે. ચિયા સીડ્સ ખાસ કરીને સ્ત્રીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
ચિયા સીડ્સ ઉગાડવા માટે સૌથી પહેલા સારી ગુણવત્તાની માટી લો.
જો તેમાં કાંકરા હોય તો તેને દૂર કરી તેમાં છાણિયું ખાતર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને થોડા સમય તડકામાં મુકો.
હવે માટી તૈયાર થઈ જાય ત્યારે તેમાં ચિયા બીજ 2-3 ઈંચની ઉંડાઈએ મુકી તેના પર માટી નાખી પાણી નાખો.
ત્યાર બાદ કૂંડાને ઢાંકી 2-3 દિવસ રહેવા દો. જેથી આ બીજ અંકુરિત થઈ જશે.
ચિયા સીડ્સ સારી રીતે ઉગવા લાગે તે માટે 5 થી 8 દિવસ સુધી નિયમિત પાણી આપો.
આ સાથે ધ્યાન રાખો કે ચિયા સીડ્સમાં વધારે પાણી ન પડી જાય નહીંતર આ છોડ સુકાવવાની શક્યતામાં વધારો થઈ શકે છે.
છોડમાં રોગ ન થાય તે માટે તેમાં જંતુનાશક દવાનો છંટકાવ કરો અથવા લીમડાના તેલનો પણ છંટકાવ કરી શકો છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો