24.6.2025

Plant in pot : ચોમાસામાં ઘરે ઉગાડો આ ફૂલ, બજારમાંથી ખરીદવાની જરુરત નહીં પડે

Image -  Social Media

ચોમાસામાં દરેક જગ્યાએ લીલોતરી જ દેખાય છે.

વરસાદની ઋતુમાં રંગબેરંગી ફૂલોના છોડ લગાવીને તમારા ઘરની બાલ્કનીને સુંદર બનાવી શકો છો.

ઘરની બાલ્કનીમાં જાસૂદનો છોડ ઉગાડી શકો છો. આ છોડની ઓછી જાળવણીની જરુરત પડે છે.

ગલગોટાના છોડને પણ તમે તમારી બાલ્કનીમાં ઉગાડી શકો છો.

ગલગોટાનો છોડ ઉગાડવાથી જીવાત દૂર રહે છે.

મોગરાના સુગંધિત સફેદ ફૂલો બાલ્કની અથવા બગીચા માટે લોકપ્રિય પસંદગી છે.

મોગરાનો છોડ ભેજ અને ગરમીમાં સારી રીતે ઉગે છે.

આ નાના તારા આકારના ફૂલો વરસાદમાં ખીલે છે અને એક સુંદર મંત્રમુગ્ધ કરનારું દૃશ્ય બનાવે છે.