ઘરે કુંડામાં કેવી રીતે ઉગાડશો ગુલાબ- જાણી લો સરળ અને સાચી રીત

17 June 2024

આજકલ હોમ ગાર્ડનિંગ લોકોને ઘણુ પસંદ આવી રહ્યુ છે

Credit:AI

હોમ ગાર્ડનિંગ કરનારા લોકો ઘરમાં ફળો-શાકભાજી અને ફુલો ઉગાડે છે

Credit:AI

ફુલોની વાત આવે તો મોટાભાગના લોકો ગુલાબ ઉગાડવાનુ જ સૌથી વધુ પસંદ કરે છે

Credit:AI

આજે આપને કુંડામાં ગુલાબ ઉગાડવાની સાચી રીત વિશે જણાવશુ

Credit:AI

સૌપ્રથમ એક મીડિયમ સાઈઝનું કુંડુ લો અને તેમા મિશ્રિત માટી ભરો.

Credit:AI

હવે એક ગુલાબના રોપાને સીધુ કાપી કુંડામાં રોપી દો

Credit:AI

રોપણી બાદ તેને થોડુ પાણી આપો અને છોડના ઉપરના ભાગમાં થોડુ છાણીયુ ખાતર લગાવી દો

Credit:AI

ત્યારબાદ તેને થોડો તડકો આવતો હોય તેવી જગ્યાએ રાખો અને 30 દિવસે એકવાર ખાતર નાખવાનુ રાખો

Credit:AI

આવુ કરવાથી ત્રણ થી ચાર મહિનામાં ગુલાબના છોડમાં ગુલાબ આવવા લાગશે.

Credit:AI