13-4-2024

દાડમના ઝાડને આ સરળ ટીપ્સ અપનાવીને ઘરે જ કૂંડામાં ઉગાડો 

Pic - Freepik

દાડમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક ફળ છે.

દાડમમાં કાર્બોહાઇડ્રેટ, ફોસ્ફરસ, આયર્ન અને વિટામિન સી મળી આવે છે.

આજે અમે તમને જણાવીશું કે ઘરે કૂંડામાં દાડમ કેવી રીતે ઉગાડી શકાય છે.

કૂંડામાં દાડમ ઉગાડવા માટે નર્સરીમાંથી દાડમનો એક છોડ ખરીદો.

ત્યાર બાદ એક મોટી સાઈઝનું કૂંડુ લો અને તેમાં માટી અને છાણનું ખાતર ભેળવીને ભરો.

દાડમના છોડને એક કૂંડામાં વાવો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં તેને પૂરતો સૂર્યપ્રકાશ મળે.

દાડમનો છોડ યોગ્ય રીતે ઉગે તે માટે તેમાં દર 15 દિવસના અંતરે જૈવિક ખાતર ઉમેરો.

જો છોડની યોગ્ય કાળજી લેવામાં આવે તો દાડમ લગભગ 3 થી 4 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરશે.

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ