Plant In Pot : ઘરે ભીંડાનો છોડ ઉગાડવા અપનાવો આ 5 ટિપ્સ, જાણો
Image - Social media
2.10.2025
તમે કિચન ગાર્ડનના શોખીન છો, તો તમે ઘરે ભીંડાનો છોડ ઉગાડી શકો છો.
ભીંડાનો છોડ ઉગાડવા માટે એક મોટું કુંડુ લો. તેમાં 50 % માટી, 20 % કોકોપીટ અને 30% વર્મીકમ્પોસ્ટ મિક્સ કરો.
હવે તૈયાર કરેલી માટીને કૂંડામાં ભરી લો. ત્યારબાદ માટીના 3-4 ઈંચની ઉંડાઈએ ભીંડાના બીજ મુકો.
ત્યારબાદ તેના પર માટી નાખી પાણી આપો.
કુંડાને એવી જગ્યાએ મૂકો જ્યાં દરરોજ 5 થી 6 કલાક સૂર્યપ્રકાશ મળે. માટીને ભેજવાળી રાખો પણ ખૂબ ભીની નહીં.
જેમ જેમ છોડ મોટા થાય છે, દર 15 દિવસે ખાતરનો એક સ્તર ઉમેરો.
જીવાત ન પડે તે માટે લીમડાના તેલના દ્રાવણનો છંટકાવ કરો.
આશરે છોડ ઉગાડ્યા ના 40-50 દિવસમાં ભીંડા ઉગશે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો