16.3.2025
Plant in pot : ઘરે કૂંડામાં ઉગાડો કૃષ્ણ કમળ ફૂલનો છોડ
Image - Soical media
ઘણા લોકો પોતાના ઘરમાં વિવિધ પ્રકારના ફૂલોના છોડ વાવે છે.
ફૂલોની સુગંધ અને તેમના રંગો મનને પ્રફુલ્લિત કરે છે.
કૃષ્ણ કમળ ફૂલ ભગવાન કૃષ્ણને ખૂબ જ પ્રિય છે. કૃષ્ણ કમળનું ફૂલ કૂંડામાં ઉગાડવું ખૂબ જ સરળ છે.
કૃષ્ણ કમળનો છોડ બીજ અથવા છોડ બંનેમાંથી ઉગાડી શકાય છે. તેના નાના છોડ નર્સરીમાં સરળતાથી મળી જાય છે.
સૌ પ્રથમ કૂંડામાં માટી, નારિયેળ પીટ, વર્મીકમ્પોસ્ટ અને થોડી રેતી ભેળવીને ભરી લો.
ત્યાર પછી કૂંડામાં બીજ અથવા છોડ વાવો. પછી તેમાં થોડું પાણી ઉમેરો અને કૂંડાને તડકામાં રાખો.
કૃષ્ણ કમળના છોડને દરરોજ એકવાર પાણી આપો અને દર 15 દિવસે છાણિયું ખાતર ઉમેરો.
કૃષ્ણ કમળના ફૂલ મે થી જૂન સુધી ખીલે છે. જે ખૂબ જ સુંદર લાગે છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો