15.3.2025

Plant in pot : સ્નેક પ્લાન્ટમાં આ વસ્તુ નાખશો તો થશે ઝડપી વૃદ્ધિ

Image -  Soical media 

સ્નેક પ્લાન્ટ એક શ્રેષ્ઠ છોડ માનવામાં આવે છે. આ છોડ ઉગાડવાથી હવા શુદ્ધ કરે છે.

કેટલીક વાર સ્નેક પ્લાન્ટનો ગ્રોથ અચાનક અટકી જાય છે. તેમજ પાંદડા સુકાઈ જાય છે.

સ્નેક પ્લાન્ટ સુકાઈ જાય તેનું સૌથી મોટું કારણ તેમાં વધુ પડતું પાણી આપવામાં આવે છે.

કોઈ પણ ઈન્ડોર પ્લાન્ટને વધારે પાણીની જરુર હોતી નથી.

 સ્નેક પ્લાન્ટને એવા કુંડામાં વાવો જેમાં સારી રીતે ડ્રેનેજ થતુ હોય.

સ્નેક પ્લાન્ટના વિકાસ માટે દર મહિનામાં 1 -2 ચમચી ચાની ભૂકી ઉમેરવાથી છોડનો ગ્રોથ સારો થાય છે.

ચાની ભૂકી ઉમેરવાથી છોડનો વિકાસ સારો થાય છે. તેમજ પાન સૂકાઈ જતા અટકે છે.

કોઈપણ કપડાને થોડું ભીનું કરો અને તેના પાંદડાને સારી રીતે લૂછી લો. જેથી તેના પર પડેલી ધૂળ દૂર થઈ જાય.