9-4-2024

હજારો ઔષધિય ગુણોથી ભરપુર મીઠા લીમડાનો છોડ ઘરે કૂંડામાં ઉગાડો

Pic - Freepik

ભારતીય વાનગીઓ બનાવતા સમયે તેમાં મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરાય છે

મીઠા લીમડાના પાનમાં ભોજનને સ્વાદિષ્ટ બનાવાની સાથે તેમાં ઔષધિય ગુણો પણ રહેલા છે.

આજે અમે તમને જણાવીશું કે કેવી રીતે કૂંડામાં મીઠા લીમડાનો છોડ ઉગાડી શકાય છે.

મીઠા લીમડાના છોડને બીજ દ્વારા પણ ઉગાડી શકાય છે.

નર્સરીમાંથી મીઠા લીમડાનો છોડ ખરીદો જેથી તેને કાપીને ઉગાડવામાં આવે.જો તમારે તેને બીજમાંથી ઉગાડવું હોય તો સારી ગુણવત્તાના બીજ ખરીદો.

સૌ પ્રથમ માટી અને  ખાતર ભેળવીને એક કૂંડામાં ભરો.ત્યાર પછી 2 થી 3 ઇંચની ઊંડાઈએ મીઠા લીમડાના બીજ અથવા છોડને  વાવો.

મીઠા લીમડાના છોડને દિવસમાં એકવાર પાણી આપો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ હોય.

છોડનો સંપૂર્ણ વિકાસ થવામાં 1 થી 2 વર્ષનો સમય લાગે છે. તે પછી તમે મીઠા લીમડાનો ઉપયોગ કરી શકો છો.

More stories

સીધુ નહીં ઊંધુ ચાલવાથી થશે અઢળક લાભ, આ બિમારી રહેશે દૂર

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ