Plant In Pot : કોથમીરનો છોડ નાની જગ્યામાં પણ સરળતાથી ઉગાડી શકાશે, જાણો
Image -AI
16.10.2025
કોથમીરના છોડને ઘરે ઉગાડવો ખૂબ જ સરળ છે.
જો તમે ફ્લેટમાં રહેતા હોવ અથવા નજીકમાં બગીચો ન હોય તો પણ કોથમીર ઉગાડી શકાય છે.
તાજા કોથમીરના પાનનો ઉપયોગ કરી, દાળ, ચાટ અને સલાડનો સ્વાદ વધારી શકાય છે.
તમે કૂંડા અથવા કન્ટેનરનો ઉપયોગ કરી શકો છો. પહેલા, ડ્રેનેજ છિદ્રો ધરાવતુ મધ્યમ કદનું કૂંડુ પસંદ કરો.
તમે છોડ માટે ઉચ્ચ ગુણવત્તાની માટી તૈયાર કરો. તેમાં 2 ઈંચની ઉંડાઈમાં બીજ રોપી માટી ઢાંકી દો.
કોથમીરને ઓછામાં ઓછા 4-5 કલાક માટે સીધા સૂર્યપ્રકાશમાં રાખવાથી તેની વૃદ્ધિમાં મદદ મળી શકે છે.
તમે છાણિયા ખાતરનો પણ ઉપયોગ કરી શકો છો.
ધ્યાન રાખો કે છોડમાં વધારે પાણી ન પડી જાય.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો