30.5.2024

ઘરે કૂંડામાં જ ઉગાડો રંગબેરંગી ફૂલાવર, અપનાવો આ ટિપ્સ

Pic - Freepik

 આપણે બધા જ લોકો ફૂલાવરની અલગ - અલગ વાનગી બનાવીએ છીએ.

ફૂલાવરનું શાક અને પરોઠા મોટોભાગના લોકોને પસંદ હોય છે.

શું તમે જાણો છો કે ફૂલાવરને કૂંડામાં પણ ઉગાડી શકાય છે.

સૌપ્રથમ એક મોટી સાઈઝનું કૂંડુ લો અને તેમાં 3 કપ છાણીયુ ખાતર, 1 કપ રેતી અને માટી મિક્સ કરીને ભરો.

આ પછી કૂંડામાં 2 થી 3 ઇંચની ઊંડાઈએ સારી ગુણવત્તાવાળા ફૂલાવરના બીજ વાવો.

ફૂલાવરના છોડને વધારે પાણીની જરૂર પડતી નથી. તેથી ફૂલાવરના છોડને દિવસમાં માત્ર એક જ વાર પાણી આપો.

તમે જોશો કે લગભગ એક મહિના પછી, છોડમાં ફૂલાવર વધવા લાગશે.

જ્યાર સુધી ફૂલાવર મોટુ ન થાય ત્યા સુધી તેને કાપવાનું ટાળો.

More stories

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ