12-6-2024

કોબીજને કૂંડામાં સરળતાથી ઉગાડો, અપનાવો આ ટીપ્સ

Pic - Freepik

ભારતીય વાનગીઓ ઉપરાંત ચાઈનીઝ ફૂડમાં પણ કોબીજનો ભરપૂર ઉપયોગ થાય છે.

આજે અમે તમને જણાવીશું કે કૂંડામાં કોબીજ કેવી રીતે ઉગાડી શકાય.

સૌ પ્રથમ છાણીયું ખાતર અને માટી ભેળવીને મોટા કૂંડામાં ભરો.

ત્યાર બાદ એક કૂંડામાં કોબીના બીજ વાવો અને તેમાં પાણી ઉમેરો.

કોબીજના છોડને દરરોજ એક વખત પાણી આપો અને તેને એવી જગ્યાએ રાખો જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ હોય.

કોબીજના છોડમાં જીવાતો હોય તો લીમડાના તેલનો છંટકાવ કરો.

આ ઉપરાંત કોબીજના છોડમાં મહિનામાં એક વખત જૈવિક ખાતર નાખો.

તમે જોશો કે કોબીજનો પાક લગભગ 3 થી 4 મહિનામાં તૈયાર થઈ જશે. તે પછી તમે કોબીજનો ઉપયોગ કરી શકો છો.