31-5-2024

હજારો રુપિયે કિલોના ભાવે મળતી ઈલાયચી ઘરે જ ઉગાડો, અપનાવો આ ટીપ્સ

Pic - Freepik

ઈલાયચી ખાવાના અનેક ફાયદાઓ થાય છે. આ ભોજન સ્વાદિષ્ટ બનાવવામાં પણ ઉપયોગી છે.

ઈલાયચીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિને વધે છે.

ઈલાયચીનો છોડ ઘરે ઉગાડવા માટે એક કૂંડુ લો.

ઈલાયચીનો છોડ ઉગાડવા સારી ગુણવત્તાના બીજ લો અથવા નર્સરીમાંથી છોડ લઈ આવો.

એક કૂડામાં  50 ટકા કોકો પીટ માટી અને 50 ટકા વર્મી કમ્પોસ્ટને માટીમાં નાખી મિક્સ કરો.

આ મિશ્રણમાં ઈલાયચીના બીજ અથવા છોડ વાવો.તે સમયે વધારે પાણી ન પડે તેનું ધ્યાન રાખો.

જ્યારે માટી સુકાઈ ત્યારે જ છોડને પાણી આપવુ જોઈએ. ધ્યાન રાખો કે  છોડ પાસે 10 થી 35 ડિગ્રી તાપમાન રાખો.

આ ટિપ્સ અપનાવવાથી થોડા દિવસમાં જ ઈલાયચી ઉગી જશે

More stories

ઉનાળામાં રેફ્રિજરેટર વિના જ પાણી રહેશે ઠંડુ, જાણો આ ઘરેલુ ઉપાય

આ દેવતાઓને ભૂલીને પણ ન ચઢાવો તુલસી, જાણો પૂજામાં તેનું શું છે મહત્વ

શું તમે ક્યારેય નાગરવેલના પાન ચાવીને ખાધા છે? થાય છે અઢળક લાભ