Plant In Pot : ઘરે કૂંડામાં ઉગાડો રજનીગંધાનો છોડ, આ રહી સરળ ટીપ્સ
Image - Freepik
રજનીગંધાના ફૂલ ખૂબ જ સુગંધીત હોય છે. આ છોડને ઘરે ઉગાડવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે. તો ઘરે કેવી રીતે સરળતાથી રજનીગંધાનો છોડ ઉગાડી શકાય તે જોઈશું.
ઘરે કૂંડામાં રજનીગંધાનો છોડ ઉગાડવા માટે સૌથી પહેલા એક મધ્યમ કદનું કૂંડુ લો. તેમાં છિદ્ર હોવુ ખૂબ જ જરુરી છે.
કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને રેતીને મિક્સ કરીને ભરો.