7 April 2025

સોનાના ભાવમાં જલદી 10,000 રુપિયા સુધીનો નોંધાઈ શકે છે ઘટાડો !

Pic credit - google

ટેરિફને કારણે શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે સોનામાં તેજી જોવા મળી રહી છે.

Pic credit - google

7 એપ્રિલ, 2025ના રોજ સોનાનો ભાવ 90,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.

Pic credit - google

Gold Futureના ચાર્ટ મુજબ સોનાની કિંમત ટૂંક સમયમાં રૂ. 10,000 સુધી ઘટી શકે તેવી શક્યતાઓ દેખાય રહી છે

Pic credit - google

એટલે કે સોનું થોડા દિવસોમાં રૂ.79,900 સુધી પહોંચી શકે છે

Pic credit - google

બજારમાં ઘટાડો છતાં હાલ સોનાના વધતા ભાવ ટ્રેપ સાબિત થઈ શકે છે, કારણ કે આગામી દિવસોમાં તેમાં ઘટાડો થઈ શકે છે.

Pic credit - google

ચાંદીની કિંમત પણ આવનારા દિવસોમાં  ઘટીને રૂ.79,000 થઈ શકે છે.

Pic credit - google

વિશ્વમાં વધતી અનિશ્ચિતતાના કારણે લોકો સોનામાં રોકાણ કરી રહ્યા છે, જેના કારણે તેની કિંમત ઝડપથી વધી રહી છે.

Pic credit - google

પણ હવે થોડા સમયમાં જ સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો નોંધાય શકે છે

Pic credit - google

નોંધ: સોના-ચાંદીના ભાવ બજારની સ્થિતિ પર અને બદલાતા વલણો પર નિર્ભર કરે છે અહીં એક અંદાજ લેવામાં આવ્યો છે આથી TV9 Gujarati તેની પુષ્ટિ કરતુ નથી.

Pic credit - google