ગ્લેન જેમ્સ મેક્સવેલનો જન્મ 14 ઓક્ટોબર 1988ના રોજ થયો છે

02 : june

ગ્લેન મેક્સવેલ એક ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે

02 : june

ગ્લેન મેક્સવેલ ભારતનો જમાઈ પણ છે

ગ્લેન મેક્સવેલ ક્રિકેટ પ્રેમીઓના પરિવારમાંથી આવે છે

 તેમના માતાપિતા, જોય અને નીલ મેક્સવેલ પણ એથલીટ હતા

 ગ્લેન મેક્સવેલને બે ભાઈઓ છે, બંન્ને ક્રિકેટ રમે છે

 ગ્લેન મેક્સવેલે ફેબ્રુઆરી 2020માં સગાઈ કરી ,20 માર્ચ, 2022ના રોજ  વિન્ની રમન સાથે લગ્ન કર્યા

ગ્લેન મેક્સવેલની પત્ની વિની રમન ભારતીય મૂળની મહિલા છે

વિની અને ગ્લેન મેક્સવેલને લોગન મેવેરિક મેક્સવેલ નામનો પુત્ર છે

ગ્લેન મેક્સવેલની પત્ની વિન્ની મેડિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ અને ફાર્માસિસ્ટ છે