6 જૂન 2025

શ્રેયસ અય્યરની 'દિવાની' એડન રોઝની  ગ્લેમરસ તસવીરો

મોડેલ અને અભિનેત્રી  એડન રોઝ શ્રેયસ અય્યરને ખૂબ પસંદ કરે છે 

Pic Credit - Instagram/itsedinrose

એડને શ્રેયસને દિલથી  પોતાનો પતિ માન્યો છે અને તેના સપનામાં બંનેએ  લગ્ન પણ કરી લીધા છે

Pic Credit - Instagram/itsedinrose

એડન રોઝનો જન્મ દુબઈમાં થયો, તેણી 2020માં ભારત આવી અને મોડેલિંગથી કારકિર્દીની શરૂઆત કરી

Pic Credit - Instagram/itsedinrose

એડન રોઝ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ફેમસ છે

Pic Credit - Instagram/itsedinrose

એડન રોઝના ઈન્સ્ટાગ્રામ પર  1 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

Pic Credit - Instagram/itsedinrose

એડન રોઝને પ્રેમથી ફેન્સ પ્રેમથી 'બાર્બી' કહે છે

Pic Credit - Instagram/itsedinrose

એડન રોઝ તમિલ ફિલ્મ રાવણસુરમાં તેની એક્ટિંગને કારણે ચર્ચામાં આવી હતી

Pic Credit - Instagram/itsedinrose

એડન રોઝે ફિલ્મ LIKમાં  પણ કામ કર્યું છે

Pic Credit - Instagram/itsedinrose

એડન રોઝે Bigg Boss 18માં કન્ટેસ્ટન્ટ તરીકે  ભાગ લીધો હતો  

Pic Credit - Instagram/itsedinrose