(Credit Image : instagram)

03 :August 

જેનેલિયા ડિસોઝા બોલિવુડની સૌથી ફેમસ અભિનેત્રી છે

(Credit Image : instagram)

જેનેલિયા ડિસોઝાનો જન્મ 5 ઓગસ્ટ, 1987ના રોજ થયો છે

જન્મ

(Credit Image : instagram)

જેનેલિયા ડિસોઝાના પિતા, નીલ ડિસોઝા છે

પિતા 

(Credit Image : instagram)

જેનેલિયા ડિસોઝાની માતા, જેનેટ ડિસોઝા છે

પિતા 

(Credit Image : instagram)

 જેનેલિયાનો એક નાનો ભાઈ પણ છે જેનું નામ નિગેલ ડિસોઝા છે

ભાઈ

(Credit Image : instagram)

જેનેલિયાએ અને રિતેશ દેશમુખે 10 વર્ષ સુધી ડેટિગ કર્યું હતુ

10 વર્ષ સુધી ડેટિંગ

(Credit Image : instagram)

2012માં, જેનેલિયાએ અભિનેતા રિતેશ દેશમુખ સાથે લગ્ન કર્યા

2012માં લગ્ન કર્યા

(Credit Image : instagram)

જેનેલિયાએ અને રિતેશ દેશમુખને બે પુત્રો છે, રિયાન અને રાહિલ છે

2 બાળકોના માતા-પિતા

(Credit Image : instagram)

જેનેલિયા ડિસોઝાના પતિનું નામ રિતેશ દેશમુખ છે

પતિ બોલિવુડ અભિનેતા

(Credit Image : instagram)

વર્ષ 2023માં તેણે ફિલ્મ 'તુઝે મેરી કસમ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું 

બોલિવુડ ડેબ્યુ