07 june, 2024

અમીર બનવા માટે જાણી લો અદાણીના આ 5 મંત્ર

એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક ગૌતમ અદાણીએ સફળતા માટે પાંચ મંત્ર આપ્યા છે.

પહેલો મંત્ર:  મોટા સપના જુઓ, કોઈને પણ તમારી આકાંક્ષાઓને મર્યાદિત ન થવા દો.

બીજો મંત્ર:  સક્સેસનો અર્થ સફળતા નથી, પરંતુ સતત સુધારો કરવો છે.

ત્રીજો મંત્ર:  બીજાની સફળતામાંથી શીખો, પણ પોતાનો રસ્તો જાતે જ બનાવવાની હિંમત રાખો.

ચોથો મંત્ર:  તમારા જુસ્સાને દિવાનગીની જેમ અનુસરો.

પાંચમો મંત્ર:  તમે ગમે તેટલા સફળ બનો, ક્યારેય શીખવાનું બંધ ન કરો