ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન1962ના રોજ ગુજરતામાં થયો છે

23 : june

Photo: Instagram

ગૌતમ અદાણીના પિતાનું નામ શાંતિલાલ છે 

23 : june

Photo: Instagram

ગૌતમ અદાણીની માતાનું નામ શાંતાબેન અદાણી છે

Photo: Instagram

ગૌતમ અદાણી સાત ભાઈ-બહેનો છે

Photo: Instagram

ગૌતમ અદાણીના પિતા એક કાપડના વેપારી હતા

Photo: Instagram

ગૌતમ અદાણીએ અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય શાળામાં શિક્ષણ મેળવ્યું હતું

Photo: Instagram

ગૌતમ અદાણીએ 16 વર્ષની ઉંમરે તેમણે શિક્ષણ છોડી દીધું હતું

Photo: Instagram

ગૌતમ અદાણીએ 1986માં પ્રીતિ વોરા સાથે લગ્ન કર્યા હતા 

Photo: Instagram

ગૌતમ અદાણીને બે પુત્રો, કરણ અને જીત છે

Photo: Instagram

કરણ અદાણી પોર્ટ્સ અને જીત અદાણીના લગ્ન થઈ ચૂક્યા છે

Photo: Instagram