16 જુલાઈ 2024

660 કરોડ પગાર 867 કરોડ બોનસ

કિલિયન એમબાપ્પે  રિયલ મેડ્રિડ સાથે જોડાયો

Pic Credit -  PTI

એમબાપ્પે PSG છોડી  રિયલ મેડ્રિડમાં સામેલ થયો  

Pic Credit -  PTI

રિયલ મેડ્રિડમાં એમબાપ્પે  9 નંબરની જર્સીમાં રમશે

Pic Credit -  PTI

રિયલ મેડ્રિડ દર વર્ષે એમબાપ્પેને 132 કરોડનો પગાર આપશે

Pic Credit -  PTI

એમબાપ્પેને 5 વર્ષના કરારમાં 660 કરોડ રૂપિયાની  કમાણી થશે

Pic Credit -  PTI

એમબાપ્પેને સાઈન-ઈન બોનસ તરીકે કુલ  867 કરોડ મળશે

Pic Credit -  PTI

55 મેચોમાં ભાગ લેશે તો એમ્બાપેને દરેક મેચમાં  2.4 કરોડ રૂપિયા મળશે

Pic Credit -  PTI

રમખાણોમાં વિત્યું બાળપણ દમદાર ફૂટબોલ રમી  ટોપ પર પહોંચ્યો 'એમબાપ્પે'

Pic Credit -  PTI