ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અમદાવાદ એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનામાં અવસાન થયું છે

13 : june

Photo: Instagram

વિજયભાઈ રુપાણીનું આખું નામ વિજય રમણીકલાલભાઈ રૂપાણી છે

13 : june

વિજયભાઈ રુપાણીનો જન્મ 2 ઓગસ્ટ 1956ના રોજ મ્યાનમારમાં થયો હતો

13 : june

ગુજરાતના પૂર્વ સીએમ વિજય રુપાણીનું નિધન 12 જૂન 2025ના રોજ થયું છે

13 : june

2016 થી 2021 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી

13 : june

વિજય રુપાણી રાજકોટ પશ્ચિમ મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભામાં પ્રતિનિધિ હતા

વિજય રૂપાણીના લગ્ન ભાજપ મહિલા પાંખના સભ્ય અંજલિ સાથે થયા હતા

વિજય રૂપાણીનો મોટો પુત્ર રૂષભ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ છે

વિજય રૂપાણીની પુત્રી રાધિકાના લગ્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિમિત મિશ્રા સાથે થયા છે

વિજય રૂપાણીના નાના પુત્ર પુજીતનું અકસ્માતમાં મૃત્યું થયું હતુ