30.7.2025
Plant In Pot : લીંબુના છોડ પર ફળ નથી આવતા ? આ સરળ ટીપ્સ અપનાવો
Image -pexels
ઘણી વખત છોડ ઘરે ઉગાડીએ છીએ ત્યારે તેમાં ફળ અને ફુલ ઉગતા નથી.
ત્યારે કેટલીક ટિપ્સ અપનાવવાથી છોડ પર ફળ ઉગવા લાગે છે.
લીંબુનો છોડ સામાન્ય રીતે 3-5 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે.
પરંતુ જો તમારા છોડમાં હજુ પણ ફળ નથી આવતું તો અમે તમારા માટે ખાસ ટિપ્સ લાવ્યા છીએ.
આ માટે તમે હ્યુમિક એસિડનો ઉપયોગ કરી શકો છો. આ એક કુદરતી રીતે બનતું કાર્બનિક પદાર્થ છે.
એક લિટર પાણીમાં એક ચપટી હ્યુમિક એસિડ મિક્સ કરો. લીંબુના છોડને ખોદ્યા પછી તેની માટીમાં નાખો.
આ છોડને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે અને વધુ લીંબુ ઉત્પન્ન કરે છે.
તેનો ઉપયોગ મહિનામાં ફક્ત એક જ વાર થઈ શકે છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો