5.8.2025
Plant In Pot : ઘરે કૂંડામાં જામફળ ઉગાડાય ? આ ટીપ્સ અપનાવો
Image - Social Media
કૂંડામાં જામફળ ઉગાડવું ખૂબ જ સરળ છે. જામફળનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
સૌ પ્રથમ આપણે યોગ્ય કદનું કૂંડુ લો. તેમાં 6 મીટર ઊંચાઈવાળા કૂંડાનો ઉપયોગ કરો. આ ઉપરાંત 24x24 ઇંચ HDPE ગ્રોથ બેગનો પણ ઉપયોગ કરી શકીએ છીએ.
બીજ વાવવા માટે સૌ પ્રથમ આપણે રાત્રે બીજને પાણીમાં પલાળી રાખવા પડશે.
કૂંડામાં સારી ગુણવત્તાની માટી અને ખાતરને મિક્સ કરી ભરો. ત્યારબાદ 2-3 ઇંચની ઊંડાઈએ બીજ વાવો
કૂંડામાં જામફળ આવતા લગભગ 5 થી 8 વર્ષ લાગી શકે છે, પરંતુ જો તમે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરો છો, તો ફળ ફક્ત 1 થી 2 વર્ષમાં જ આવી શકે છે.
આ માટે તમે કલમ કરેલા છોડને સીધા કૂંડામાં રોપી શકો છો, કલમ બનાવવાની પદ્ધતિનો સૌથી મહત્વપૂર્ણ ફાયદો એ છે કે તે ઝડપથી ફળ આપી શકે છે.
જામફળના છોડને ખૂબ સૂર્યપ્રકાશની જરૂર હોય છે, તેથી તેને યોગ્ય સ્થાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આપણે સમયાંતરે છોડને પાણી આપવું જોઈએ. યોગ્ય કાળજી છોડને સ્વસ્થ રાખવામાં ઘણી મદદ કરે છે.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો