કેન્સર થી બચવુ હોય તો તમારા રસોડામાં રહેલી આ 5 વસ્તુઓને કરો દૂર

22 Feb 2025

Pic credit - Canva

Created by: Mina Pandya

આપણા ઘરમાં એવી અનેક વસ્તુઓ હોય છે જેના ઉપયોગથી આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. તેમાથી કેટલીક વસ્તુઓ તો આપણા ઘરોમાં રોજ ઉપયોગમાં લેવાતી હોય છે. 

Pic credit - Canva

રસોડામાં ઉપયોગમાં લેવાનારી કેટલીક વસ્તુઓ આપણા આરોગ્યને બહુ ખરાબ અસર કરે છે. જેનાથી કેન્સર જેવી જીવલેણ બીમારી પણ થઈ શકે છે. 

Pic credit - Canva

અનેક રિસર્ચમાં પણ જણાવાયુ છે કે કિચન આઈટેમ્સમાં કેમિકલ્સ હોય છે, જે ધીમે ધીમે શરીરમાં જમા થાય છે અને એક સમય બાદ કેન્સરને નોતરે આપે છે. 

Pic credit - Canva

આવો જાણીએ એવી 5 વસ્તુઓ વિશે જેનો ઉપયોગ આપણે ડે ટુ ડે લાઈફમાં કરીએ છીએ, જેનાથી કેન્સર થઈ શકે છે. 

Pic credit - Canva

જે પ્લાસ્ટિકની બોટલમાં આપણે પાણી પીએ છીએ અથવા પ્લાસ્ટિક કન્ટેનરનો યુઝ કરીએ છીએ તે કેન્સરના જોખમને વધારે છે.

Pic credit - Canva

Non-Stick Utensils માં નીચે જે ચીજ કોટીંગ કરવામાં આવે છે તે કેન્સરને વધારે છે. તે જ્યારે પીગળે છે તો કેન્સરનુ કારણ બની શકે છે.

Pic credit - Canva

ટ્રાન્સ ફેટ વાળો ખોરાક અને Refined Oilનો વધુ પડતો ઉપયોગ કેન્સરને વધારે છે. આથી Organic Oil નો ઉપયોગ કરવો જોઈએ.

Pic credit - Canva

પ્લાસ્ટિક કન્ટેનર કે Aluminum Foilમાં  ખોરાકને ગરમ કરવો આરોગ્યને હાનિ પહોંચાડે છે. તે કેન્સરનું કારણ બની શકે છે.

Pic credit - Canva

જો તમે સુંગધી મિણબત્તીનો વધુ ઉપયોગ કરશો તો તેમાથી હાનીકારક રસાયણ નીકળે છે જે કેન્સરનું કારણ બની શકે છે.

Pic credit - Canva

પ્રોસેસ્ડ ફુડની જેમ પ્રોસેસ્ડ મીટ પણ હાનિકારક છે. જે અનેક પ્રકારની બીમારીનું કારણ બની શકે છે, તેમાથી એક કેન્સર પણ છે.

Pic credit - Canva