05-09-2026

આ 5 ક્રિકેટરો એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતાડશે

ભારત એશિયન ગેમ્સમાં મેન્સ ક્રિકેટમાં ગોલ્ડ મેડલ ડિફેન્ડ કરવા મેદાનમાં ઉતરશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયામાં દરેક ખેલાડી દમદાર છે પણ આ પાંચ ખેલાડીઓ મેચવિનર સાબિત થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જસપ્રીત બુમરાહની ઘાતક બોલિંગ  વિરોધી ટીમો માટે  મોટો પડકાર બનશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

વૈભવ સૂર્યવંશીની આક્રમક બેટિંગ પાવરપ્લેમાં ભારતને તોફાની શરૂઆત અપાવશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

તિલક વર્મા મધ્યક્રમમાં રન બનાવવાની સાથે દબાણમાં ટીમને સંભાળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

અભિષેક શર્મા પોતાની વિસ્ફોટક બેટિંગથી ગણતરીની ઓવરમાં મેચનું પાસું પલટી દેશે 

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

કેપ્ટન શ્રેયસ અય્યરનો અનુભવ અને સ્પિન સામે તેની મજબૂત બેટિંગ ભારત માટે મોટું હથિયાર બનશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ પાંચેય ખેલાડીઓનું પ્રદર્શન ટીમ ઈન્ડિયાના ગોલ્ડ મેડલ જીતવામાં નિર્ણાયક સાબિત થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM