22 એપ્રિલ 2025

RCBએ રચ્યો ઈતિહાસ બધી ટીમોને  પાછળ છોડી દીધી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પહેલી સિઝનથી જ  IPLનો ભાગ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

પરંતુ RCB હજુ સુધી  એક પણ ખિતાબ  જીતી શકી નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જોકે, ફેન ફોલોઈંગની બાબતમાં RCB  સૌથી આગળ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ઈન્સ્ટાગ્રામ પર 19 મિલિયન ફોલોઅર્સ થઈ ગયા છે અને  આ આંકડાને સ્પર્શનાર RCB પહેલી IPL ટીમ બની ગઈ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCB પછી CSK આ યાદીમાં બીજા સ્થાને છે. ઈન્સ્ટાગ્રામ પર ચેન્નાઈ સુપર કિંગ્સના  18.3 મિલિયન ફોલોઅર્સ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ઈન્સ્ટાગ્રામ પર  17 મિલિયન ફોલોઅર્સ સાથે  મુંબઈ ઈન્ડિયન્સ ત્રીજા નંબરે છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

RCBના આટલા મોટા ફેન ફોલોઈંગનું સૌથી મોટું કારણ વિરાટ કોહલી છે, જે સોશિયલ મીડિયા પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતો ક્રિકેટર છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

IPLની પહેલી સિઝનથી અત્યારસુધી વિરાટ કોહલી  RCBમાં જ રમી રહ્યો છે  18 વર્ષથી વિરાટ કોહલી  RCB સાથે જ છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM