એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓમાંના એક છે

01  : july

photo : instagram

એલોન મસ્કનો જન્મ 28 જૂન 1971 ના રોજ થયો હતો

01  : july

photo : instagram

એલોન મસ્ક સ્પેસએક્સના સ્થાપક, સીઈઓ, ટેસ્લાના સહ-સ્થાપક, સીઈઓ અને પ્રોડક્ટ આર્કિટેક્ટ, એક્સના માલિક અને સીઈઓ છે

photo : instagram

એલોન મસ્કની માતા મેય મસ્ક અને પિતા એરોલ મસ્ક એક એન્જિનિયર છે

photo : instagram

એલોન મસ્કને બે ભાઈઓ, કિમ્બલ અને ટોસ્કા, અને એક સાવકી બહેન, એલેક્ઝાન્ડ્રા છે

photo : instagram

મસ્ક કુલ 14 બાળકોનો પિતા છે, 1 બાળકનું મૃત્યું થયું છે

photo : instagram

તેમની પહેલી પત્ની કેનેડિયન લેખક જસ્ટિન વિલ્સન છે

photo : instagram

મસ્કે 2008 માં તાલુલાહ રિલે સાથેલગ્ન કર્યા,2012માં છૂટાછેડા લીધા

photo : instagram

2018માં મસ્ક ગ્રાઈમ્સને ડેટિંગ કરતો, ગ્રીમ્સ અને મસ્કને ત્રણ બાળકો છે

photo : instagram

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિવોન ગિલિસ એલોન મસ્કની પાર્ટનર છે

photo : instagram