23.11.2024

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ 

Image -Freepik

શિયાળામાં સ્ટાર ફ્રુટ મોટાભાગે દરેક જગ્યાએ જોવા મળે છે.

કેટલાક લોકો સ્ટાર ફ્રુટને કમરખના નામે ઓળખાય છે.

સ્ટાર ફ્રુટમાં વિટામીન સીનો બેસ્ટ સોર્સ માનવામાં આવે છે.

આ ફ્રુટમાં સોડિયમ અને પોટેશિયમ હોય છે. જે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

સ્ટાર ફ્રુટમાં ફાયબર હોવાથી પાચન સબંધીત સમસ્યાઓને દૂર કરે છે.

આ સિવાય કબજિયાતમાં પણ રાહત મળે છે.

વિટામિન બી અને સીની સાથે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર સ્ટાર ફ્રૂટ ખાવાથી વાળ હેલ્ધી રહે છે.

નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.