Plant In Pot : કોફીનો છોડ કૂંડામાં ઉગાડવો મુશ્કેલ છે ? અપનાવો આ સરળ ટીપ્સ
Image -Social Media
2.12.2025
ઘરે કોફીનો છોડ ઉગાડવો ખૂબ જ સરળ છે. તેના માટે કેટલીક ટીપ્સનો ઉપયોગ કરી શકાય છે.
ડ્રેનેજ ધરાવતો કૂંડો લો અને તેને થોડી ભેજવાળી, સારી રીતે પાણી નિતારતી, એસિડિક માટીથી ઉમેરો.
નર્સરીમાંથી એક નાનો કોફીનો છોડ કૂંડામાં વાવો અને તેને થોડું પાણી આપો.
છોડને પરોક્ષ પ્રકાશ મળે તેવી જગ્યાએ રાખો. જો છોડ પર તીવ્ર સૂર્યપ્રકાશ પડશે તો પાંદડા બળી શકે છે.
ઉપરની 2-3 સેમી માટી સુકાઈ જાય ત્યારે પાણી આપો. વધુ પડતું પાણી આપવાનું ટાળો.
કોફીના છોડને વધુ ભેજી પસંદ હોય છે. તેના માટે liquid fertilizer ઉમેરો.
વર્ષમાં એકવાર થોડું કાપણી કરો અને દર 1-2 વર્ષે છોડને મોટા વાસણમાં ટ્રાન્સપ્લાન્ટ કરો.
આ છોડ પાલતુ પ્રાણીઓ માટે હળવું ઝેરી છે, તેથી તેને સુરક્ષિત જગ્યાએ રાખો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો