16.5.2025
Plant in pot : એક જ કૂંડામાં 2 અલગ-અલગ પ્રકારના છોડ ઉગાડવાની સરળ ટીપ્સ
Image - Soical media
પોતાના ઘરને સુંદર બનાવવા માટે, લોકો અનેક પ્રકારના છોડ ઉગાડવાનું પસંદ કરે છે.
ઘણી વખત ટેરેસ કે બાલ્કનીમાં જગ્યાની અછત હોય છે, આવી સ્થિતિમાં એક જ કુંડામાં બે પ્રકારના છોડ ઉગાડી શકાય છે.
એક જ કુંડામાં એક કરતાં વધુ છોડ ઉગાડવાથી ઘરની સુંદરતામાં વધારો થશે.
આ માટે તમારે થોડા મોટા કુંડાનો ઉપયોગ કરવો પડશે. જેથી છોડ સારી રીતે ઉગી શકે.
હવે આ કુંડા માટે બે એવા છોડ પસંદ કરો જેમને સમાન પ્રકારની સંભાળની જરૂર હોય.
આ ઉપરાંત, ધ્યાનમાં રાખો કે કુંડામાં ઉગાડવાના છોડ ખૂબ ઊંચા ન હોવા જોઈએ.
કુંડામાં બે છોડ વાવતી વખતે, સારી ગુણવત્તાની માટીનો ઉપયોગ કરો. જેથી મૂળ સરળતાથી ફેલાય.
છોડનો વિકાસ સારી રીતે થાય તેના માટે મહિનામાં 2 વખત છાણિયું ખાતર નાખો.
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
થોડી જ સેકન્ડનો એ સીન, આમિર-કરિશ્માએ લીધા હતા 47 રિટેક
આ પણ વાંચો
કેટલીક મિત્રતા ટોક્સિક હોઈ શકે છે ! મેંટલ હેલ્થને થઈ શકે છે નુકસાન, જાણો
શિયાળામાં પાઈનેપલ ખાવાથી થાય છે અઢળક ફાયદા
આ પણ વાંચો
પનીર ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો